Paper | Marks | Number of Question | Duration |
I | 100 | 50 questions all are compulsory |
3 Hour (09:30 A.M. to 12:30 P.M.) IST |
II | 200 | 100 questions all are compulsory |
Number of candidates to be declared qualified for Eligibility for Assistant Professor in the subject ‘Economics’ (say) for the Scheduled Caste (SC) category |
Number of candidates belonging to SC category who secure at least 35% aggregate marks in both the papers taken together for SC category for ‘Economics’ |
(×) |
Total slots derived for SC category as per Step II |
(÷) |
|||
Total number of candidates belonging to SC category over all subjects who secure at least 35% aggregate marks in both the papers taken together. |
પેપર | ગુણ | પ્રશ્નો ની સંખ્યા | સમય |
---|---|---|---|
૧ | ૧૦૦ | ૫૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) | 3 કલાક (૦૯:૩૦ A.M. થી ૧૨:૩૦ P.M.) IST |
૨ | ૨૦૦ | ૧૦૦ ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) |
અનુસૂચિત જાતિ (SC) કેટેગરી માટે વિષય "અર્થશાસ્ત્ર" (ધારો કે) માં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે ક્વોલિફાઈ જાહેર કરી શકાય તેવા કુલ ઉમેદવારોની સંખ્યા |
વિષય "અર્થશાસ્ત્ર" માટે અનુસૂચિત જાતિ (SC) કેટેગરીના જેમણે બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા 35 ટકા કુલ ગુણ મેળવ્યા હોય એવા ઉમેદવારોની સંખ્યા |
(×) |
પગલું - ૨ મુજબ અનુસૂચિત જાતિ (SC) કેટેગરી માટેના કુલ સ્લોટ્સ |
(÷) |
|||
તમામ વિષયો માટે અનુસૂચિત જાતિ (SC) કેટેગરીના જેમણે બંને પેપર્સના મળીને કુલ ગુણમાં ઓછામાં ઓછા 35 ટકા કુલ ગુણ મેળવ્યા હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા |