Gujarat State Eligibility Test (GSET) for Assistant Professor
[ Accredited by UGC, New Delhi ]
The Maharaja Sayajirao University of Baroda, Vadodara.
ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

Help-Line
info@gujaratset.ac.in
હેલ્પ-લાઇન
info@gujaratset.ac.in
Fee Payment (Step 1)is and Online Registration (Step 2) Closed on 30th September 2022.

For any query or help send e-mail to info@gujaratset.ac.in
Important Dates - GSET 2022
Date of Examination
06 November 2022
Fee Collection (Step 1) and
Online Registration (Step 2)
29 August 2022
to 28 September 2022
Closed on
30th September 2022
Duration of Examination 3 Hour (09:30 A.M. to 12:30 P.M.)
Timing of Examination Paper I - 1 Hour (09.30 am to 10.30 am)
Paper II - 2 Hour (10.30 am to 12.30 pm)





Registration forms of all Candidates are provisionally accepted who have completed 100% Registration Process i.e. Step 1 (Pay Examination Fee) and Step 2 (Register Online for GSET Examination). All such candidate's Hall ticket are available for download on or before 7 days of Examination Day.
For all failed transactions, if your account is debited, refunds are processed automatically by your bank within 10 to 28 days as it is not credited to our account. You may raise a concern in the bank from where you have done the transaction.
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨) 30 સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ બંધ કરવામાં આવેલ છે.

અન્ય કોઈપણ સમસ્યા અથવા મદદ માટે info@gujaratset.ac.in પર ઈ-મેલ મોકલો.
GSET ૨૦૨૨ - મહત્વની તારીખો
પરીક્ષાની તારીખ
૦૬ નવેમ્બર ૨૦૨૨
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને
ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)
૨૯ ઓગસ્ટ ૨૦૨૨ થી
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી
30 સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ
બંધ કરવામાં આવેલ છે.
પરીક્ષાનો સમયગાળો 3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦)
પરિક્ષાનો સમય પેપર – I ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦)
પેપર – II ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦)




તમામ ઉમેદવારો કે જેમણે ૧૦૦% રજીસ્ટ્રેશન પ્રોસેસ એટલે કે પગલું - ૧ (પરીક્ષા ફી ચુકવણી) તથા પગલું - ૨ (GSET માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન) પૂર્ણ કરેલ છે, તેમના રજીસ્ટ્રેશન કામચલાઉ ધોરણે સ્વીકારી લેવામાં આવેલ છે. આ તમામ ઉમેદવારો પરીક્ષાના દિવસના 7 દિવસ પહેલા હૉલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
તમામ નિષ્ફળ વ્યવહારો માટે, જો તમારું એકાઉન્ટ ડેબિટ થાય છે, તો તમારી બેંક દ્વારા રિફંડ પ્રક્રિયા ૧૦ થી ૨૮ દિવસની અંદર આપમેળે કરવામાં આવે છે કારણ કે તે વ્યવહારના નાણાં અમારા ખાતામાં જમા થઇ શકતા નથી. આવા સંજોગોમાં આપે જ્યાંથી વ્યવહાર કર્યો છે તે બેંકનો સમ્પર્ક કરી શકો છો.